મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત

📅 Published: February 15, 2026 | 📂 Category: Uncategorized

વડોદરા,શુક્રવારની મોડીરાતે બહેનપણીઓ સાથે થાર જીપ લઇને લગ્નમાંથી  પરત આવતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ સનફાર્મારોડ  પર એક મોપેડ સવાર યુવકને ટક્કર મારીહતી.  યુવકને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. અટલાદરા  પોલીસે ગુનો દાખલ કરી કારચાલક યુવતીની ધરપકડ કરી છે.

અટલાદરા શિવાજીપુરી વુડાના મકાનમાં રહેતો  અભિષેક વાસુદેવભાઇ મોરે, ઉં.વ.૨૫  કુરિયરનું કામ કરતો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *