
– વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે જિનપિંગનો ડોલરને પડકાર
– ટ્રમ્પના ટેરિફથી કંટાળેલા બધા દેશો ડોલરનો તોડ ઇચ્છે છે અને આ વલણ યુઆના માટે મોટી તક સમાન : જિનપિંગ
બૈજિંગ : ચીનના સુપ્રીમો જિનપિંગે તેના દેશને આહવાન કર્યુ છે કે અમેરિકન ડોલરના દિવસો પૂરા થઈ જવા આવ્યા છે. ચીનનું ચલણ યુઆન તેનું સ્થાન લેવા તૈયાર છે. વર્તમાન સંજોગોમાં વિશ્વને એવા ચલણની જરૂરિયાત છે જેના પર ગમે તેવી અનિશ્ચિતતાઓ વચ્ચે ભરોસો કરી શકાય. યુઆન આ ચલણ બની શકે છે.
