યુક્રેન -રશિયા શાંતિ મંત્રણામાં અમેરિકાની પ્રથમવાર સીધી એન્ટ્રી, ડોનબાસને લઇને મડાગાઠ યથાવત

📅 Published: January 24, 2026 | 📂 Category: Uncategorized

મોસ્કો,૨૪ ફેબુ્આરી,૨૦૨૬,શનિવાર 

રશિયા અને યુક્રેન વચ્ચેની શાંતિ વાર્તામાં અમેરિકા પ્રથમવાર સામેલ થયું છે. આમ તો બંને દેશો વચ્ચે મધ્યસ્થતા માટે યુએસ પ્રયાસ કરી ચુકયું છે પરંતુ સંયુકત અરબ અમીરાતમાં યોજાયેલી બેઠકમાં પ્રથમ વાર ભાગ પણ લીધો છે. યુક્રેની પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના ચીફ ઓફ સ્ટાફ કિરિલો બુદાનોક અને રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા પરિષદના સચિલ રુસ્તેમ ઉમેરોફ શામેલ છે. રશિયાએ સૈન્ય જાસુસી એજન્સીના પ્રમુખ ઇગોર કોસ્ત્યુકોફ અને અન્ય સૈન્ય અધિકારીઓને  મોકલ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *