યુદ્ધના ભણકારા: 'દુશ્મનોનો કાળ' ગણાતું અમેરિકાનું લિંકન જહાજ ઈરાન સરહદે પહોંચતા તેહરાનમાં હાઈ એલર્ટ

📅 Published: January 23, 2026 | 📂 Category: Uncategorized

Iran and USA War Situation Updated : ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. અમેરિકાએ પોતાનું સૌથી શક્તિશાળી જંગી જહાજ ઈરાન સરહદ નજીક તૈનાત કરી દીધું છે, જેના જવાબમાં ઈરાને પણ યુદ્ધની ખુલ્લી ધમકી આપી છે.

અમેરિકન નૌકાદળનું સૌથી વિધ્વંસક જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન (USS Abraham Lincoln) હવે ઈરાનની સાવ નજીક પહોંચી ગયું છે. આ યુદ્ધ જહાજ માત્ર એક જહાજ નથી, પરંતુ સમુદ્ર પર ચાલતો-ફરતો એક અભેદ કિલ્લો છે. તેની સાથે ગાઈડેડ મિસાઈલ ક્રૂઝર, સબમરીન અને અદ્યતન વિનાશક જહાજોનો આખો સ્ટ્રાઈક ગ્રુપ ચાલે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *