યુનિ.ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે હેપી લાઈફ મિશન શરુ કરાશે

📅 Published: January 18, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાઃ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ યુનિવર્સિટીમાં હેપી લાઈફ મિશન શરુ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.જેના ભાગરુપે ફેબુ્રઆરી મહિનાના પહેલા સપ્તાહમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે.

યુનિવર્સિટીના સ્ટુડન્ટ વેલફેર ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના પરામર્શ કાઉન્સિલિંગ સેન્ટર તથા એનજીઓની મદદથી આ અભિયાન શરુ કરવામાં આવશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *