યુનોના વિકલ્પે બોર્ડ ઓફ પીસના નવા સંગઠનની ટ્રમ્પની કવાયત

📅 Published: January 20, 2026 | 📂 Category: Uncategorized


– ગાઝા માટેના સૂચિત ‘પીસ બોર્ડ’ને વૈશ્વિક સંગઠન બનાવવાનો ટ્રમ્પનો કારસો

– ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’માં કાયમી સભ્યપદ માટે રૂ. 9,000 કરોડ ફી : પુતિન, ભારત સહિત 60 દેશોને પ્રસ્તાવ મોકલ્યો

– ગાઝાના પુનરુત્થાન માટે બનાવાયેલા સૂચિત પીસ બોર્ડના ચાર્ટરમાં ગાઝાનું નામ જ નહીં

વોશિંગ્ટન : પૈસા ફેંક તમાશા દેખ એવું સામાન્ય રીતે કહેવાય છે, પરંતુ અમેરિકન ટ્રમ્પે આ કહેવત નવા જ સ્વરૂપમાં સાચી પાડી છે,  ડોલર ફેંક ઔર બોર્ડ ઓફ પીસ કે  પરમેનન્ટ મેમ્બર બન.  યુએનની ૩૧ એજન્સીઓથી અમેરિકા અલગ એકઝાટકે અલગ થયુ ત્યારે કશીક નવીજૂનીના એંધાણ તો હતા, હવે નવીજૂની એ છે કે ટ્રમ્પે બોર્ડ ઓફ પીસના સ્વરૂપમાં પોતાનુ જ સંયુક્ત રાષ્ટ્ર શરૂ કરી દીધું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *