રખડતા શ્વાનના મુદ્દે તમામ રાજ્યોની સુનાવણી પૂર્ણ, સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

📅 Published: January 30, 2026 | 📂 Category: Uncategorized


Supreme Court: સુપ્રીમ કોર્ટે ગુરુવારે રખડતા શ્વાનના મામલે અગાઉ આપવામાં આવેલા આદેશોમાં ફેરફારની માંગ કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજરિયાની ખંડપીઠે એમિકસ ક્યુરી (ન્યાય મિત્ર) ગૌરવ અગ્રવાલની દલીલો સાંભળ્યા બાદ આ નિર્ણય લીધો હતો. તેમણે પંજાબ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યો દ્વારા લેવામાં આવેલા પગલાંની માહિતી કોર્ટને આપી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *