રશિયાના હુમલામાં યુક્રેન,પડોશી દેશ મોલ્ડોવામાં વીજળી ગુલ

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized


– રશિયા-યુક્રેન યુદ્ધમાં પહેલી વખત બીજા દેશ પર સીધી અસર

– પુતિન સાથેની મુલાકાતમાં આકરા શિયાળામાં યુક્રેનના વીજમાળખા પર હુમલો ન કરવા ખાતરી માંગ્યાનો ટ્રમ્પનો દાવો

– અમેરિકાના પ્રયત્નો છતાં પણ રશિયા કોઈપણ રીતે યુદ્ધ અટકાવવા માંગતુ ન હોવાનો ઝેલેન્સ્કીનો દાવો

કીવ : રશિયા-યુક્રેન યુદ્ધમાં પહેલી જ વખત કોઈ બીજો દેશ પણ ઝપાટામાં આવી ગયો છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર કરેલા હુમલામાં તેના વીજ માળખાને લક્ષ્યાંક બનાવતા કીવના રહેવાસીઓએ ગાત્રો ધૂ્રજાવતી ઠંડીમાં હીટિંગ વગર રહેવાના દિવસો આવ્યા છે. આ સિવાય હુમલાના કારણે પડોશી દેશ મોલ્ડોવાના નોંધપાત્ર હિસ્સામાં બત્તી ગુલ થતાં મોટી સંખ્યામાં લોકોએ વીજવિહીન સ્થિતિમાં રહેવું પડયું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *