રશિયા-અમેરિકા વચ્ચે પરમાણુ કરારનો અંત, 50 વર્ષમાં પહેલીવાર હવે કોઈ નિયમ નહીં, દુનિયા ટેન્શનમાં!

📅 Published: February 5, 2026 | 📂 Category: Uncategorized


Russia US New Start Nuclear Treaty Expired : રશિયા અને અમેરિકા વચ્ચે પરમાણુ શસ્ત્રો પરની છેલ્લી મોટી કાનૂની મર્યાદા હવે ખતમ થઈ ગઈ છે. આજે એટલે કે, 5 ફેબ્રુઆરી 2026 ના રોજ ‘ન્યૂ સ્ટાર્ટ’ સંધિ (New Strategic Arms Reduction Treaty) ની મુદત પૂરી થઈ ગઈ છે. લગભગ 50 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે બંને દેશોના વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો, જેમ કે આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલો, સબમરીન લોન્ચ મિસાઇલો અને બોમ્બર પર કોઈ બંધનકર્તા મર્યાદા કે નિયમ રહ્યો નથી. આ ઘટનાથી વિશ્વમાં પરમાણુ શસ્ત્રોની નવી સ્પર્ધા શરૂ થવાનો ખતરો વધી ગયો છે. 

ન્યૂ સ્ટાર્ટ (New START) સંધિ શું છે?

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *