રાજકોટના આટકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજાનું એલાન

📅 Published: January 17, 2026 | 📂 Category: Uncategorized

Atkot Case Verdict: રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં સાત વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી 11 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી, ઘરપકડ બાદ 34 દિવસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો અને હવે આજે કોર્ટે તેને 45મા દિવસે ફાંસીની સજાનું એલાન કરી દીધું. 

શું છે સમગ્ર ઘટના?

4 ડિસેમ્બર 2025ના રોજ જસદણના આટકોટમાં કાનપર ગામે એક શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. આરોપી રેમસીંગ તેરસીંગે હેવાનિયતની હદ વટાવતા ઝાડ નીચે દુષ્કર્મ આચરી બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી દીધો હતો અને તેને ગંભીર ઇજા પહોંચાડી ક્રૂરતા આચરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *