
ફ્લેટના હપ્તા ચડી ગયા, વેચવા કાઢ્યો તો તેમાં પણ મંદી : યુવાન પુત્ર એક માસ પહેલાં પોતાના માટે ઝેર લઈ આવ્યો હતો : પછી બધાએ સાથે પી લેતાં સિવિલ હોસ્પિટલે દાખલ
રાજકોટ, : રાજકોટમાં અબજોના ધંધા-ઉદ્યોગો,રોકાણોની બીજી તરફ અનેક પરિવારોને બે છેડાં પૂરા કરવામાં હજારો રૂ।.ના પણ સાંસા પડે છે. આ સ્થિતિમાં એંસી ફૂટના રોડ પર સત્યમપાર્ક-4માં રહેતા નીલેશભાઈ રતિલાલ સોની (ઉ. 55), તેમના પત્ની ચંદ્રિકાબેન (ઉ. 50) અને પુત્ર માર્ગીન (ઉ.
