
સપ્લાયર તરીકે મેંદરડાના શખ્સનું નામ ખૂલ્યું : મેંદરડા અને રાજકોટના શખ્સને રૂ 5 અને રૂ. 7 લાખનું કમિશન મળવાનું હતું
રાજકોટ, : ગોંડલ રોડ પર આવેલી હોટલની બહારથી માલવિયાનગર પોલીસે 970 ગ્રામ વ્હેલ માછલીની ઉલટી સાથે કાળુ નાગજીભાઈ કયાડા (ઉ.વ. 60, રહે. માનપુર, તા.
