રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકનો કોંગ્રેસે કર્યો વિરોધ, પોલીસ સાથે રકઝક, 40 કાર્યકર્તાઓની અટકાયત

📅 Published: February 7, 2026 | 📂 Category: Uncategorized


Rajkot News: રાજકોટના પ્રસિદ્ધ હેમુ ગઢવી હોલ ખાતે આજે 7 ફેબ્રુઆરી રાત્રે આયોજિત ‘હું નથુરામ ગોડસે’ નાટક શરૂ થાય તે પહેલા જ ભારે ઉહાપોહ મચ્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ નાટકનો ઉગ્ર વિરોધ કરી સ્ટેજ પર પહોંચી સેટમાં તોડફોડ કરી હતી. મામલો વધુ ઉગ્ર થતાં પોલીસ વચ્ચે પડી હતી. જે કારણે થોડા સમય માટે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના યુવા કાર્યકરોને સમજાવ્યા હતા બાદમાં તેમની અટકાયત કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *