રાજકોટ: જસદણના કમળાપુર નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવકોના ઘટનાસ્થળે જ મોત

📅 Published: January 21, 2026 | 📂 Category: Uncategorized


Rajkot Accident: રાજકોટના જસદણ તાલુકાના કમળાપુર ગામ નજીક આજે (21મી જાન્યુઆરી) એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર બે યુવકોના કરૂણ મોત નીપજ્યાં છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક સાથે અથડાયા બાદ ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક પણ રોડ પર પલટી ખાઈ ગયો હતો.

કેવી રીતે સર્જાયો અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર, કમળાપુર રોડ પરથી પસાર થઈ રહેલા બે યુવકો બાઈક પર જઈ રહ્યા હતા, આ દરમિયાન સામેથી આવતા ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *