રાણપુરની કિનારા ચોકડી નજીક ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ, 3ના મોત

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized

Botad Ranpur Accident news : બોટાદથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં રાણપુરની કિનારા ચોકડી પર એક ટ્રકની અડફેટે ઈકો કારનો કચ્ચરઘાણ વળી જતાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્ય હતા. આ અકસ્માતમાં અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે. 

મોડી રાતે સર્જાયો ગમખ્વાર અકસ્માત 

આ અકસ્માતની જાણકારી મળતાં જ મામલતદાર સહિત પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી આવી હતી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *