રાયકા ફ્રેન્ચવેલ જમીનનું વળતર ચૂકવવાની દોઢ વર્ષ બાદ ફરી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ

📅 Published: January 28, 2026 | 📂 Category: Uncategorized


Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનને વર્ષો પૂર્વે રાયકા ફ્રેન્ચવેલ જે જમીનમાં બનાવવામાં આવ્યો હતો તે ખાનગી માલિકીની જમીન હોવાથી જમીનના વિવાદ અંગે માલિકે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં જમીન સંપાદન કાર્યવાહી કરવા હુકમ થયો હતો જે અંગેની દરખાસ્ત મ્યુનિ. કમિશનર દ્વારા જૂન 2024 માં સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી. તે બાદ તે મુલતવી કરી દેવામાં આવી તેના દોઢ વર્ષ બાદ ફરી દરખાસ્ત થાય સમિતિના એજન્ડા પર ચડાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ દરખાસ્તમાં ફ્રેન્ચવેલની જમીન ખાનગી માલિકીની જમીનમાં થયો નથી પરંતુ ત્યાં જવા માટેનો રસ્તો આપવા અંગે જમીન માલિકની સંમતિની કાર્યવાહી કરવા દરખાસ્તમાં જણાવ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *