
Ahmedabad News: વર્ષ 2020માં ઇસનપુર પોલીસ મથકે મૂળ સુરેન્દ્રનગરના પ્રકાશ દેસાણી સામે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય, અપહરણ, સરકારી અધિકારીની ખોટી ઓળખ જેવી કલમો અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે 32 સાહેદ અને 33 પુરાવાને આધારે આરોપીને આજીવન કારાવાસની સજા અને આશરે કુલ ચાર લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ આરોપી કોલકાતાથી ઝડપાયો હતો.
જાણો શું છે સમગ્ર મામલો
કેસને વિગતે જોતા એક વ્યક્તિ અને ભોગ બનનાર મહિલાને પ્રેમ સંબંધ હતો.
