![]() |
| Photo X |
Confident Group Chairman Suicide : કોન્ફિડેન્ટ ગ્રુપના ચેરમેન સીજે રોયે શુક્રવારે સેન્ટ્રલ બેંગલુરુમાં રિચમંડ સર્કલ પાસે આવેલી કંપનીની ઓફિસમાં પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બપોરે અંદાજે 3:15 વાગ્યે બની હતી.

