
હાઇકોર્ટમાં ચાલતા કેસ સંબંધે ઉછીના લીધેલા
વર્ષ ૨૦૧૧માં હાઇકોર્ટમાં કેસ પુરો થઇ જવાથી આરોપીને રૃપિયા ૩૫ લાખની રકમ વ્યાજ સહિત પરત મળી ગઇ હતી
ગાંધીનગર : ગાંધીનગરના ખોરજ વિસ્તા રમાં ટ્રાન્સફર થયેલી અમદાવાદની
કંપનીના ડાયરેક્ટરના પરિચિત દ્વારા હાથ ઉછીના લેવામાં આવેલી રૃપિયા ૩૫ લાખની રકમ
૨૦ વર્ષે પણ પરત નહીં કર્યાની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
