રોડ ક્રોસ કરતા માતા, પુત્રને બાઇક ચાલકે ટક્કર મારતા પુત્રનું મોત

📅 Published: February 16, 2026 | 📂 Category: Uncategorized

 વડોદરા,તરસાલી સુશેન સર્કલ પાસે રોડ ક્રોસ કરતા માતા,  પુત્રીને બાઇક ચાલકે ટક્કર મારતા પાંચ વર્ષના પુત્રનું મોત થયું છે. જ્યારે માતાને ઇજા થઇ હતી.  માંજલપુર  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા પાસે મારૃતિધામ સોસાયટીમાં રહેતી જુહી રાજેશકુમારના છૂટાછેડા થયા પછી તે  પિતાના ઘરે રહેતી હતી. ત્યારબાદ  છેલ્લા બે વર્ષથી જુહી તેની બહેનપણીઓ સાથે રહે છે. તેઓ રેડિમેડ કપડાનું સેલ્સનું કામ કરે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *