વડોદરા,પાલેજથી સંબંધીના ઘરે લગ્ન પ્રસંગે આવેલી મહિલાનું કપુરાઇ બ્રિજ પાસે કારની ટક્કરે ગંભીર ઇજા થતા ચાર દિવસની સારવાર પછી મોત થતા કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ભરૃચ જિલ્લાના પાલેજ ગામે ડુંગળીપાર્કમાં રહેતા મંજુબેન રણછોડભાઇ વણજારા ગત ૨૮ મી તારીખે વડોદરા ઘાઘરેટિયા ખાતે રહેતા સંબંધીના ઘરે લગ્ન પ્રસંગે ગયા હતા. બીજે દિવસે તેમનો પુત્ર રાહુલ વડોદરા એ.પી.એમ.સી.
