
– ન્યૂ બોન્ડ સ્ટ્રીટમાં દુકાનોનું ભાડું રૂ. 2,00,000 પ્રતિ સ્કેવર ફૂટ : એક વર્ષમાં 22 ટકાનો ધરખમ વધારો
Delhi Khan Market news : દિલ્હીનું ખાન માર્કેટ ભારતનું સૌથી મોંઘુ રિટેલ લોકેશન છે. આ ખુલાસો જાણીતી રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સીના રિપોર્ટમાં થયો છે. ખાન માર્કેટ વૈશ્વિક સ્તરે ૨૪મા નંબર પર આવ્યું છે. તેનું પ્રતિ સ્કેવર ફૂટ ભાડુ લગભગ રૂ.
