લ્યો! અમેરિકાએ ફરી દાવ કર્યો, 'PoK' અને 'અક્સાઈ ચીન' ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ

📅 Published: February 11, 2026 | 📂 Category: Uncategorized

America Changed Its Stand on PoK and Aksai Chin

America Changed Its Stand on PoK and Aksai Chin: ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ એક નવો વિવાદ સામે આવ્યો છે. અમેરિકન વ્યાપાર પ્રતિનિધિ(USTR)ની કચેરીએ સોશિયલ મીડિયા પર ભારતનો એક એવો નકશો શેર કર્યો હતો જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK) અને ચીનના કબજા હેઠળના અક્સાઈ ચીનને ભારતનો હિસ્સો બતાવવામાં આવ્યો હતો. જોકે, ટૂંક સમયમાં જ અમેરિકાએ આ પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પરથી હટાવી લેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

શું હતો સમગ્ર મામલો?

ગયા અઠવાડિયે USTR એ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારના વચગાળાના ફ્રેમવર્ક સાથે જોડાયેલી એક પોસ્ટ કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *