વટવા પોલીસે ₹1.70 કરોડની કિંમતની 'વ્હેલની ઉલટી' ઝડપી, એકની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર

📅 Published: January 31, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad News : વટવા પોલીસે એસ.પી. રિંગ રોડ પર આવેલા રોપડા ચાર રસ્તા પાસેથી 1.718 કિલોગ્રામ શંકાસ્પદ એમ્બરગ્રીસ (જેને સામાન્ય રીતે વ્હેલની ઉલટી તરીકે ઓળખવામાં આવે છે) જપ્ત કર્યું છે. આ આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે ₹1.70 કરોડની કિંમત ધરાવે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *