વડોદરાના અટલાદરામાં ગટર લાઇનની કામગીરી દરમિયાન જેસીબીનો ભાગ વાગી જતા ગેસ લાઇનમાં ભંગાણ

📅 Published: January 22, 2026 | 📂 Category: Uncategorized


Vadodara : વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ખિસકોલી સર્કલ પાસે ગટર લાઇનની કામગીરી દરમિયાન ગંભીર ઘટના સર્જાઈ હતી. ગટર લાઇનની ખોદકામની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન વપરાતા જેસીબી મશીનનો ભાગ અહીં આવેલી ગેસ લાઇનને વાગી જતા ગેસ લીકેજ સર્જાયું હતું. ગેસ લાઇનને નુકસાન પહોંચતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.

ગેસ લીકેજની ગંધ ફેલાતાં આસપાસના રહેવાસીઓ અને દુકાનદારોમાં એકતા થઈ ગયા હતા અને તેઓમાં ભયની લાગણી પ્રસરી હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ગેસ કંપનીના અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ તંત્રની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *