વડોદરાના એક મોલમાં ભીષણ આગ લાગી, ફાયરની ટીમ ઘટનાસ્થળે, શોર્ટ સર્કિટનું પ્રાથમિક અનુમાન

📅 Published: January 15, 2026 | 📂 Category: Uncategorized


Vadodara News : વડોદરાના રેસકોર્સમાં મોલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના બનાવને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. 

મોલમાં લાગી ભીષણ આગ

મળતી માહિતી મુજબ, વડોદરાના નટુભાઈ સર્કલ પાસે એક મોલમાં આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાને લઈને અફરા-તફરીનો માહોલ છવાયો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *