
Vadodara Corporation : વડોદરા શહેરના ગોત્રી તળાવમાં કચરો ઠાલવતા કેટલાક લારીધારકો સામે મ્યુ. કોર્પોરેશને દંડાત્મક કાર્યવાહી હાથ ધરી એક ટ્રક ભરી માલ સામાલ જપ્ત કર્યો હતો.
ગઈકાલે મ્યુનિ. કોર્પોરેશને ગોત્રી તળાવમાં કચરો નાખી ગંદકી ફેલાવનાર લારીધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. એન્ક્રોચમેન્ટ એન્ડ રિમુવલડાયરેક્ટર, આસી.
