વડોદરાના ગોરવા-સહયોગ વિસ્તારમાં રખડતા પાંચેક શેરી કુતરાનો બાળક પર હુમલો

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized


Vadodara : રખડતા શેરી કુતરાઓનો ચારે બાજુએ આતંક ફેલાયેલો છે, જોકે આ બાબતે સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ દાખવ્યું છે, ત્યારે શહેરના ગોરવા સહયોગ વિસ્તારમાં શેરી કૂતરાના આતંકનો વિડિયો વાયરલ થયો છે. ચારથી પાંચ જેટલા શેરી કૂતરાઓએ વારે આતંક મચાવીને નાના બાળક પર હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યાની વિગતો બહાર આવી છે. 

ઉલ્લેખનીય છે કે ઠેક ઠેકાણે જાહેર અને આંતરિક રોડ-રસ્તા પર રખડતા શેરી કુતરાઓ પસાર થતા વાહનો પાછળ પુરપાટ દોડીને ભસે છે. પરિણામે કેટલીયવાર દ્વિચક્રી વાહન ચાલક ગભરાઈ જાય છે. પરિણામે નાના-મોટા અકસ્માતો સર્જાવા સહિત ક્યારેક જાનહાની પણ થતી હોય છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *