
વડોદરાઃ શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે હવાની ગુણવત્તા ચિંતાનો મુદ્દો બની રહ્યો છે.ગુરુવારે પણ એક્યૂઆઈ ઓરેન્જ ઝોનમાં એટલે કે જોખમી કેટેગરીમાં રહ્યો હતો.ગુરુવારે એક્યૂઆઈ ૨૪૩ નોંધાયો હતો.આ વર્ષે શહેરમાં એક્યૂઆઈ સંખ્યાબંધ વખત ઓરેન્જ ઝોનમાં ગયો છે ત્યારે નિષ્ણાતોનું માનવું છે કે, આ જ સ્થિતિ યથાવત રહી અને તંત્ર પ્રદૂષણને રોકવા માટે કોઈ કાર્યવાહી નહીં કરે તો ચાર- પાંચ વર્ષમાં સ્થિતિ વકરી જશે.
સાયન્સ ફેકલ્ટીના કેમેસ્ટ્રી વિભાગના વરિષ્ઠ પ્રોફેસર ડો.
