વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં ચેન સ્નેચિંગની ઘટના : નિવૃત્ત બેંક કર્મચારી વૃદ્ધના ગળામાંથી રૂ.2 લાખની સોનાની ચેન તોડી ગઠિયો ફરાર

📅 Published: January 19, 2026 | 📂 Category: Uncategorized


Vadodara Chain Snatching : વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં શાકભાજી ખરીદી સોસાયટીમાં પરત પ્રવેશતાની સાથે જ ગઠિયાએ નિવૃત્ત બેંક કર્મચારી વૃદ્ધના ગળામાંથી રૂ.2 લાખની કિંમતની સોનાની ચેન તોડી ફરાર થઈ જતાં કપૂરાઈ પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોમા તળાવ વિસ્તારમાં આવેલ ઉમા નગર સોસાયટીમાં રહેતા 64 વર્ષના વિનોદભાઈ ચૌહાણ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. ફરિયાદ મુજબ, ગઇકાલે તા.18 જાન્યુઆરીએ સવારે તેઓ સોમા તળાવ ચાર રસ્તા પાસે શાકભાજી ખરીદવા પગપાળા ગયા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *