
Vadodara Winter Season : હિમાલય સહિત મનાલીમાં થયેલી બરફ વરસાની સીધી અસર વડોદરા પર થઈ છે. તાપમાનનો પારો 17.8થી સડસડાટ પાંચ ડિગ્રી ઘટીને આજે 12.8 ડીગ્રી થતા અને પવનની ગતિના કારણે સવારે ઠંડીનો ચમકારાનો અહેસાસ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, પતંગ ઉત્સવે વાસી ઉતરાયણના દિવસે ઠંડીનો પારો 10 ડિગ્રી થયો હતો.
