વડોદરામાં દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

📅 Published: January 9, 2026 | 📂 Category: Uncategorized


Vadodara Ganja Crime : વડોદરા શહેરના દાંડિયા બજારમાં બ્રહ્મપુરી વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાં રહેતા એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આ શખ્સ કોની પાસેથી ગાંજો લાવ્યો હતો તેની પૂછપરછ શરૂ કરાઈ છે.

વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં છૂપી રીતે ડ્રગ્સ તથા ગાંજા સહિતના નશા  યુક્ત પદાર્થો નું વેચાણ થતું રહેતું હોય છે. જેનાં પર પોલીસ અવાર નવાર રેડ કરવામાં આવતી રહેતી હોય છે. ત્યારે ક્રાઈમ બ્રાંચ ને 9 જાન્યુઆરીના રોજ બાતમી મળી હતી કે  દાંડિયા બજાર વિસ્તારમાં 100 વર્ષ જૂની હોસ્ટેલમાં રહેતા એક શખ્સની પાસે નશીલા પદાર્થ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *