વડોદરામાં પાણી મુદ્દે આજવા રોડ પર દત્તનગરના રહીશોએ માટલા ફોડી વિરોધ કર્યો

📅 Published: January 9, 2026 | 📂 Category: Uncategorized


Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ આજવા રોડ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી પાણીનો કકળાટ સર્જાયો છે. જેના કારણે અહીંના લોકોએ માટલા ફોડી તંત્ર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

 શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ આજવા રોડના દત્તનગર ખાતે છેલ્લા દસેક દિવસથી પાણીની સમસ્યા સર્જાય છે. જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ આજે ભારે હોબાળો મચાવ્યો હતો. લોકોએ માટલા ફોડી પોતાનો વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાણીની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર તેનું નિવારણ લાવી શકતું નથી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *