
Vadodara Accident: વડોદરા શહેરના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર ગત મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. જોખમી સ્ટંટના કારણે વધુ એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધીને પૂરઝડપે બાઈક ચલાવવાનો પ્રયાસ યુવક માટે કાળ સાબિત થયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર, મોડી રાત્રે જ્યારે વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર એક યુવકે અત્યંત જોખમી સ્ટંટ શરૂ કર્યો હતો.
