વડોદરામાં વગર વરસાદે ફરી માર્ગ પર ભુવો, અટલાદરા ચેકપોસ્ટ પાસે કાર ફસાઈ

📅 Published: January 17, 2026 | 📂 Category: Uncategorized


Vadodara : વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આજે સવારે અચાનક માર્ગ પર ભુવો પડતા પસાર થતી કાર તેમાં ફસાઈ હતી. સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશને બેરીકેડ લગાવી માર્ગનું સમારકામ હાથ ધર્યું છે.

 વડોદરા શહેરમાં વરસાદ વગર જ માર્ગ પર ભુવા પડવાની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 12માં સમાવિષ્ટ અટલાદરા ચેકપોસ્ટ પાસે મુખ્ય માર્ગ અચાનક ઘસી જતા વધુ એક ભુવો પડ્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *