વડોદરામાં સ્માર્ટ મીટરનું ભૂત ફરી ધૂણ્યું : દંતેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવતા લોકોનો હોબાળો

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized


Vadodara Smart Meter : એમજીવીસીએલ કર્મચારીઓ સ્માર્ટ વીજ મીટર ફરજિયાત લગાવવા અંગે તંત્ર દ્વારા દબાણ કરાઈ રહ્યા ગંભીર આક્ષેપ થયા છે. ઉલ્લેખનીય છે કે આમ શહેરમાં સ્માર્ટ વિજ મીટર લગાવવાનું ભૂત ફરી એકવાર ધુણતા સ્થાનિકોમાં રોજ પ્રવર્તી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, શહેરના કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર જબરદસ્તીથી લગાવી દેવાતા સ્થાનિક લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારબાદ ભારે હોબાળો મચતા તંત્ર દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહી કરાઈ હતી. દરમિયાન દંતેશ્વર વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર લગાવીને હાલના કોમ્પ્યુટરાઈઝ્ડ વીજ મીટર કાઢી લેવાનો રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે, અને જણાવ્યું છે કે આવનારા લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, “સ્માર્ટ મીટર નહીં લગાવો તો કનેક્શન કપાઈ જશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *