વડોદરામાં NH-48 પર ફરી ગમખ્વાર અકસ્માત, બસ-ટ્રકની ધડાકાભેર ટક્કર, એકનું મોત

📅 Published: January 31, 2026 | 📂 Category: Uncategorized


Vadodara Accident: વડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઇવે 48 પર કરજણ નજીક અકસ્માતોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે (31મી જાન્યુઆરી) વહેલી સવારે બામણગામ પાટિયા નજીક એક ખાનગી લક્ઝરી બસ આગળ જતી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બસચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, જ્યારે 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

અમરેલીથી સુરત તરફ જઈ રહેલી લક્ઝરી બસ જ્યારે કરજણના બામણગામ પાટિયા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે બચચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ આગળ ચાલતી ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *