
વડોદરા એસટી વિભાગની સુરક્ષા શાખા દ્વારા છેલ્લા એક સપ્તાહ દરમિયાન વડોદરા પોલીસ સાથે મળી સી.ઓ. ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ગેરકાયદેસર રીતે પેસેન્જરોની હેરાફેરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ચેકિંગ દરમિયાન કુલ 63 વાહનો ગેરરીતિથી મુસાફરો લઈ જતા ઝડપાયા હતા, જેના બદલામાં રૂ.
