વડોદરા: કરજણના ચોરભુજમાં મગરની કરપીણ હત્યા, લાકડીઓથી ફટકારી મોતને ઘાટ ઉતારનાર બે આરોપીની ધરપકડ

📅 Published: January 24, 2026 | 📂 Category: Uncategorized


Vadodara News: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરભુજ ગામે માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. ગામના તળાવ નજીક એક મગરને લાકડીઓ વડે અત્યંત ક્રૂરતાપૂર્વક મારી નાખવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા ચકચાર મચી ગઈ છે. આ મામલે વન વિભાગે ત્વરિત કાર્યવાહી કરી બે શખસોની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, ચોરભુજ ગામના પાદરમાં આવેલા તળાવ નજીક એક મગર આવી ચઢ્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *