વડોદરા કોર્પોરેશનની સભામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ કરાવવા મામલે પૂર્વ મેયર અને પૂર્વ વિપક્ષી નેતા વચ્ચે ઉગ્ર ટપાટપી

📅 Published: January 20, 2026 | 📂 Category: Uncategorized


Vadodara Corporation : વડોદરા પાલિકાની સામાન્ય સભામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી મંજૂર કરવા મામલે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ભારે શાબ્દિક ટપાટપી થઈ હતી. ભારે હોબાળા બાદ સમગ્ર મામલે વોટિંગના આધારે ફેરફાર સાથે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

શહેરમાં ધંધો રોજગાર કરતાં શહેરી ફેરિયાઓને ધંધો કરવા માટે યોગ્ય જગ્યા મળી રહે તે માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો પાલિકા અમલ કરવા જઈ રહ્યું છે. એ માટે પાલિકાની મળેલી સામાન્ય સભામાં સ્થાયી સમિતિના ઠરાવને ફેરફાર સાથે મંજૂરી આપવા અંગે દરખાસ્ત રજૂ થઈ હતી. જેમાં પોલીસીમાં ફેરફાર જોગ દરખાસ્ત રજુ કરાઈ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *