વડોદરા: ખાનગી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં રૂ. 500ની 17 ડુપ્લીકેટ નોટો પધરાવી, ગ્રાહક સામે પોલીસ ફરિયાદ

📅 Published: January 7, 2026 | 📂 Category: Uncategorized


Vadodara Police : શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંકના કેશ ડિપોઝિટ મશીન (CDM) માંથી રૂ. 500ના દરની 17 નકલી નોટો મળી આવતા ચકચાર મચી ગઈ છે. બેંકના અધિકારીની ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાન્ચે એક ખાતાધારક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો?

સુભાનપુરા સ્થિત એક્સિસ બેંકમાં કેશિયર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અધિકારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, બેંક દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મુકવામાં આવેલા કેશ ડિપોઝિટ મશીનોમાંથી રોકડ એકત્ર કરવાનું કામ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કરવામાં આવે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *