![]() |
| AI IMAGE |
Vadodara voter camp incident: વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ચાલી રહેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) દરમિયાન રવિવારે એક દુખદ ઘટના સામે આવી છે. મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કેમ્પમાં વ્યવસ્થાના અભાવે એક અરજદાર યુવકને ગંભીર ઈજા પહોંચી હતી.

