વડોદરા- રતલામ ૨૫૯ કિ.મી.ના પ્રોજેક્ટ માટે રૂ. ૮,૮૮૪ કરોડની મંજૂરી મળી

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized

પશ્ચિમ રેલવેએ આજે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે રાજ્યના તથા રતલામના મળી કુલ ૯ સાંસદો સાથે સંકલન બેઠક યોજી હતી. સાંસદોના વિવિધ સૂચનો પર પશ્ચિમ રેલવે તરફ થી ગંભીરતાથી કાર્યવાહીનો વિશ્વાસ અપાયો છે.

ભરૂચના સાંસદે અવંતિકા, સુર્યનગરી અને લોકશક્તિ એક્સપ્રેસના સ્ટોપેજ પુનઃસ્થાપિત કરવાની અને વંદે ભારત એક્સપ્રેસને ભરૂચમાં રોકાણ આપવા વિનંતી કરી હતી. સાથે જ અંકલેશ્વર- રાજપીપળા વચ્ચે નવી ટ્રેન સેવા શરૂ કરવાની માગ કરી હતી. છોટાઉદેપુરના સાંસદે ડભોઇ-મિયાગામ કરજણ બ્રોડગેજ રૂટ પર ટ્રેન સેવા શરૂ કરવાની માગ કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *