વડોદરા શહેરમાં પાણીની લાઈનનું જોડાણ અને વીજ શટ ડાઉનને કારણે 3 દિવસ વિવિધ વિસ્તારમાં પાણીનો કકળાટ સર્જાશે

📅 Published: January 30, 2026 | 📂 Category: Uncategorized


Vadodara : વડોદરા શહેરના મકરપુરા, જાંબુવા, માણેજા ,પાણીગેટ, નાલંદા,ન્યુ વી આઈ પી રોડ વિસ્તારમાં વીજ શટ ડાઉન અને લાઈનની કામગીરીને લીધે ત્રણ દિવસ પાણીનો કકળાટ સર્જાશે. આ અંગે પાણી પુરવઠા વિભાગે લોકોને પાણીનો સંગ્રહ કરવા સલાહ આપી છે.

વડોદરા શહેરના ઉત્તર વિભાગના વોર્ડ નં. 4માં એરપોર્ટ ચાર રસ્તાથી ન્યુ વીઆઈપી રોડ તરફ જતા કલ્પના નગર સોસાયટી પાસે પાણીની લાઈનની સાથે નવી લાઈનના જોડાણ અંગેની કામગીરી આગામી તા. 2, ફેબ્રુઆરી, સોમવારે કરવાની છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *