વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝનો શાનદાર આરંભ : સાર્થક આર્ય–હાર્દી પટેલે મિક્સ્ડ ડબલ્સમાં ત્રીજા ક્રમાંકિત જોડી પર જીત સાથે આગળ વધ્યા

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized

World Table Tennis Feeder : વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝની શરૂઆત રોમાંચક મુકાબલાઓ સાથે થઈ. મિક્સ્ડ ડબલ્સ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સાર્થક આર્ય અને હાર્દી પટેલે ત્રીજા ક્રમાંકિત સ્નેહિત સુરવજ્જુલા અને સયાલી વાનીની મજબૂત જોડીને કડક સ્પર્ધામાં 5-11, 11-9, 11-9, 9-11, 12-10થી પરાજય આપી આગળ વધ્યા.

સિંગલ્સ ગ્રુપ સ્ટેજમાં ટોચના ખેલાડીઓએ પોતાની શરૂઆતની મેચોમાં દમદાર દેખાવ કર્યો. પુરુષ સિંગલ્સમાં યશાંશ મલિક, સંયોગ કપાલી અને જશ મોદીએ પોતાની પ્રથમ મેચ જીતેલી, જ્યારે મહિલા સિંગલ્સમાં સેલેના સેલ્વાકુમાર, નિત્યા મણિ અને સંપદા ભિવંડીકરે વિજય સાથે અભિયાન શરૂ કર્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *