સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1. વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ કાફલો ઘટનાસ્થળે
2. Entertainment : કાળા હરણના શિકાર કેસમાં 5 વર્ષની સજા મામલે સલમાનની અપીલ, ન્યાયાધીશે કેસની સુનાવણી કરવાનો કર્યો ઇનકાર
3. India-US Trade Deal: માર્ચ સુધીમાં થશે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય ટીમ આવતા અઠવાડિયે જશે વોશિંગ્ટન
4, Petrol Diesel Price Today: મંગળવારે બદલાયા પેટ્રોલ ડીઝલના ભાવ, જાણી લો એક લિટરની લેટેસ્ટ કિંમત
5. Epstein files: ટ્રમ્પ વિરુદ્ધ એપસ્ટીનનું કાવતરું? એર ફોર્સ વન પરથી ટ્રમ્પનો મોટો ખુલાસો
6. Gandhidham : બોગસ બેન્ક એકાઉન્ટ ખોલાવીને 182 કરોડની હેરાફેરીનો પર્દાફાશ, 8 આરોપી સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ
7. Bangladesh BNP government : ભારત સાથે સંવાદ જ રસ્તો, નવી BNP સરકારનો સ્પષ્ટ સંદેશ
8. Dahod: ગરબાડામાં શિવરાત્રીની શોભાયાત્રામાં કરતબ સમયે આગ ભભૂકી, એક વ્યક્તિનું જીવતું ભૂંજાય જવાથી મોત
9. Amreliના ગરણીમાં ખેડૂતના મકાનના રસોડામાં થયો ભેદી ધડાકો, ધડાકાથી રસોડું તૂટ્યું, આસપાસના મકાનોને અસર, લોકોમાં ઉત્તેજના સાથે ડરનો માહોલ
10. Stock Market Opening: લાલ નિશાને ખૂલ્યુ શેરબજાર, સેન્સેક્સ 83,139 અંકે