વાઘોડિયા રોડ અને મકરપુરા જી.આઇ.ડી.સી. માં મહિલા સહિત બે ના મોત

📅 Published: January 16, 2026 | 📂 Category: Uncategorized

વડોદરા,વાઘોડિયા રોડ પર દૂધ લેવા નીકળેલી મહિલાને વાહનચાલકે ટક્કર મારતા મોત થયું હતું. જ્યારે મકરપુરા જી.આઇ.ડી.સી.માં ચાલતા જતા શ્રમજીવીને ટક્કર મારીને વાહન ચાલક ભાગી ગયો હતો. શ્રમજીવીનું સ્થળ પર જ મોત થયું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *