વાયુ પ્રદૂષણે દિલ્હીની દશા બગાડી, AQI 400 પાર, 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized


Delhi Air Pollution: ભારતમાં શિયાળાની શરૂઆત થતાં જ રાજધાની દિલ્હીની હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. રવિવારે (23મી નવેમ્બર) સવારે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 380 નોંધવામાં આવ્યો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. જોકે, શહેરના અનેક વિસ્તારોમાં AQI 400ને વટાવી ગયો છે, જેના કારણે દિલ્હીની હવા રહેવા યોગ્ય છે કે નહીં તેવો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.

દિલ્હીના અનેક વિસ્તારોમાં AQI 400ને પાર

છેલ્લા ત્રણ દિવસથી AQIનો ટ્રેન્ડ ચિંતાજનક છે (20 નવેમ્બરે 391, 21 નવેમ્બરે 364 અને 22 નવેમ્બરે 370), જે દર્શાવે છે કે પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ ગંભીર બની રહી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *