
દહેગામમાં ફરી ગઠિયા ટોળકીએ દેખા દીધી
બાઈક ઉપર આવેલા બે શખ્સો સીસીટીવીમાં કેદ ઃ અગાઉ પકડાયેલી ટોળકીના આધારે પણ પોલીસ તંત્રની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં વાસણ સાફ કરવાના બહાને
વૃદ્ધાના સોનાના દાગીના ચોરી જનાર બાઈક ઉપર આવેલા બે ગઠીયાઓની હાલ પોલીસ દ્વારા
સીસીટીવીના આધારે તપાસ શરૃ કરવામાં આવી છે.
