વિદેશી કંપનીઓને ઝટકો: ભારતમાં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ નહીં હટે

📅 Published: February 12, 2026 | 📂 Category: Uncategorized


E Cigarette Ban : ભારત સરકારે ઈ-સિગારેટ પરના પ્રતિબંધને હળવો કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેના પરિણામે ‘હીટ-નોટ-બર્ન’ (Heat-not-burn) તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ યથાવત રહેશે. ભારત સરકારના આ કડક વલણથી વિશ્વની દિગ્ગજ તમાકુ કંપની ફિલિપ મોરિસ ઇન્ટરનેશનલ (Philip Morris International) ના તે પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે, જે અંતર્ગત તેઓ ભારતમાં આવા ઉપકરણોને મંજૂરી અપાવવા માટે ખાનગી રીતે લોબિંગ કરી રહ્યા હતા. ભારત સરકારે 2019 માં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. નોંધનીય છે કે, ભારત વિશ્વનું સાતમું સૌથી મોટું સિગારેટ બજાર છે, જ્યાં વાર્ષિક 100 અબજથી વધુ સિગારેટનું વેચાણ થાય છે.

આરોગ્ય મંત્રાલયનો સ્પષ્ટ જવાબ

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *